NCB Recruitment 2024: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં ક્લાર્કના પદ પર ભરતી જાહેર, મહિનાનો પગાર રૂપિયા 81,100 સુધી
NCB Recruitment 2024: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવતાં સ્ત્રી અને પુરુષ નોકરી શોધનારાઓ માટે સારી નોકરીની તક આવી ગઈ છે. આ ભરતીમાં ભાગ લેવા માટે, બધી વિગતો જાણવી મહત્વપૂર્ણ છે. આ લેખમાં તમને અરજીની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડો, વય મર્યાદા, પગારની માહિતી, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને … Read more